Gokuldham New Haveli Inauguration

Gokuldham New Haveli Inauguration
Public · Hosted by Gokuldham Haveli Atlanta
Be a part of 4 Day Grand celebrations on the occasion of Opening of New Pushtimargiya Haveli in Atlanta!
- Last day & darshan at Global Mall –
- September 30,2017 4:00PM to 4:15PM Uthapan
4:45PM to 5:15PM Jawara –Dashera Darshan
વધાઈ હો.... વધાઈ હો..... વધાઈ હો......
પુષ્ટિ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રેમ ભર્યા વધામણાં !!!!!
શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી ની મહદ કૃપા થી આપાણી ગોકુલધામ હવેલી નું નિર્માણ થઇ ચૂક્યું છે ને નૂતન નંદાલય માં શ્રીઠાકોરજી નો પુષ્ટિ આવિર્ભાવ થવા જઈ રહ્યો છે. આ અલૌકિક ઉત્સવ નું આયોજન ઓક્ટોબર 5 થી 8, 2017 રાખેલ છે જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમઓ, શોભાયાત્રા, શ્રી પુરષોતમ યજ્ઞ વિગેરે નો સમાવેશ થાય છે. આવો દિવ્ય અને અનેરો લ્હાવો લેવા આપ સૌ ને પરિવહ સહીત પધારવા ભાવભીનું આમંત્રણ છે.
Kid Friendly
Dates: Thursday - Sunday, October 5 – 8, 2017
Times: Oct 5 at 7 PM to Oct 8 at 10 PM
Venue: 2397 Satellite Blvd NE, Buford, GA 30518
Contact: https://www.facebook.com/events/119070438727284
For more details, see http://gokuldham.org/en/haveli-inauguration/
